Tabela Loan Yojana Gujarat 2022 | Cow Tabela Loan in Gujarat | tabela sahay yojana 2022 www pmviroja co in |tabela loan in gujarat| તબેલા લોન યોજના |આદિજાતિ નિગમ યોજના | Loan for Tabela in Gujarat | પશુપાલન લોન યોજના 2022, લાભાર્થીઓને તબેલા માટેની લોન યોજના દ્વરા રૂપિયા 4 લાખ સુધીનું ધિરાણ મળશે.
નમસ્કાર મિત્રો , આજે આપણે આ પોસ્ટ ના મધ્યમ થી પશુપાલન સહાય યોજના એટલે કે Tabela Loan Yojana વિષે જાણીશું ગુજરાત સરકાર તરફથી આ યોજના બહાર પાડવામાં આવી છે આ યોજના વિષે સંપૂર્ણ માહિતી જાણીશું જેવી કે આ લોન કોને મળવા પાત્ર છે,? કેટલા પૈસા ની સહાય મળશે?, કેટલું વ્યાજ ચૂકવવું પડસે?, કેટલા હપ્તા આવસે?, કેટલા સમય માં લોન ચૂકવવાની રહેસે?, શું ડોક્યુમેન્ટ જોઈશે ?, કઈ રીતે એપ્લાય કરવું?, આ બધી માહિતી આપડે આ Post માં જોઇશું
આદિજાતિ નિગમ ગુજરાત દ્વારા ઘણી બધી લોન યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ટ્રેકટર સહાય યોજના, સિલાઈ મશીન યોજના, પશુપાલન લોન અરજી ,બહેનો માટે બ્યુટી પાર્લર લોન યોજના, વિદેશ જવા માટે લોન યોજના વગેરે યોજનાઓ ચાલે છે. આજે અમે ખેડુતોની એક યોજનાની માહિતી લઈને આવ્યા છે. જે ખેડૂતોને ભેંસો કે ગાયો માટે લોન જોઈએ છે તો આ પોસ્ટ ફ્કત એમના માટે જ છે. આ યોજના અંતર્ગત ખેડૂતને મોટી રકમ સરકાર દ્વારા મળે છે. જેનો ઉપયોગ કરી તબેલો બનાવી શકાય છે
Join Whatsaap Group | Click here |
Join Telegram Group | Click here |
યોજનામાં મળવાપાત્ર સહાય: Tabela Yojana 2022
- લાભાર્થીને રૂપિયા 4 લાખ સુધીનું નું ધિરાણ મળશે.
- લાભાર્થીઓએ આ ધિરાણ મેળવવા કુલ ધિરાણના 10% પ્રમાણે ફાળો ભરવાનો રહેશે.
- આ ધિરાણ વાર્ષિક 4 ટકાના દરે ભરવાનું હોય છે. જે Tabela Loan Subsidy બરાબર છે.
Tabela Loan Yojana પરત કરવાનો સમય
- તબેલા માટેની લોન હેઠળ જો લોન પરત ચૂકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- આ લોનની પરત ચુકવણી 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- આ લોન માટે અરજદાર પાસે જો સગવડ હોય તો, અરજદાર લોન લીધા બાદ નિયત સમય કરતા પહેલાં પણ લોનની ભરપાઈ કરી શકે છે.
Eligibility for loan: Tabela Loan Yojana Gujarat
- તમારી પાસે જાતી નું પ્રમાણ પત્ર હોવું જરૂરી છે
- તમારી ઉંમર 18 વર્ષથી નીચે ના હોવી જોઈએ અને 55 વર્ષથી ઉપર ના હોવી જોઈએ
- કુટુંબની વાર્ષિક ઇન્કમ ગ્રામ્ય વિસ્તાર માં 120000 થી વધારે ના હોવી જઈએ અને શહેરી વિસ્તાર માં 150000 થી વધારે હોવી જોઈએ નહીં , તોજ તમને આ યોજનાનો લાભ મળશે
Tabela Loan Yojana જરૂરી ડોકયુમેંટ
- લાભાર્થીનું જાતિનું (અનુસૂચિત જાતિ) પ્રમાણપત્ર
- લભાર્થીના રેશન કાર્ડ ની નકલ
- લભાર્થીના બઁક અકાઉન્ટ પાસબૂક ની નકલ
- લાભાર્થીના આધારકાર્ડ ની નકલ
- લાભાર્થીના ચૂંટણીકાર્ડ ની નકલ
- લાભાર્થી ખેડૂત નો મિલ્કત નો પુરાવો જેમાં મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટીકાર્ડ જે તાજેતરનો તથા જમીનના 7/12 અને 8-અ અથવા બોજા વગરનો રજૂ કરવો
- લાભાર્થી એ 2 જમીનદાર આપવાના રહેશે બંને જમીનદારનું 7/12 અને 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને સાથે પ્રોપર્ટીકાર્ડ , બંને જામીનદારો એ 20/- રૂપિયા ના સ્ટેમ્પ પેપર પર સોગંદનામું રજૂ કરવાનું રહેશે
Tabela Loan Yojana Online Apply | તબેલા લોન યોજના ઓનલાઈન અરજી કરો
Tabela Loan Yojana નું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. Animal Husbandry Loan In Gujarat નું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની Step by Step માહિતી મેળવીશું. જે માહિતી નીચે મુજબ છે.
- Gujarat Adijati Vikas Vibhag ની Official Website ખોલવાની છે
- હવે તમને Home Page પર “Apply for Loan” નામનું બટન દેખાશે, જેના પર Click કરવાનું રહેશે.
- બટન પર ક્લિક કર્યા બાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page ખૂલશે.
- જેમાં તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારે વ્યકિતગત માહિતી આપીને ID બનાવવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત ID લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી આપેલી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. અને વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
- જેમાં યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવારસારી રીતે ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- Save કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ કાઢી લઈને સાચવી રાખવાની રહેશે. અથવા થો એ નંબર સાચવીને લખી રાખવો.
Read This – Gujarat ni Asmita PDF
FAQ Tabela Loan in Gujarat
Tabela Loan Yojana નો લાભ કોને આપવામાં આવે છે?
Adijati Vikas Nigam,Gandhinagar દ્વારા ગુજરાતના મૂળ નાગરિક હોય અને આદિજાતિ(ST) ના નાગરિકોને આપવામાં આવે છે.
Tabela Loan Yojana હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવે છે?
લાભાર્થીઓને તબેલા લોન યોજના પર કુલ રૂપિયા 4 લાખની લોન આપવામાં આવે છે.
Tabela Loan Yojana કેટલા વ્યાજદર સાથે આપવામાં આવે છે?
તબેલા લોનનો નવો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. જેનો વ્યાજદર માત્ર 4% હોય છે.