આ પોસ્ટના મધ્યમથી Manav Garima Yojana વિષે સંપૂર્ણ માહિતી જાણીશું. આ યોજના Social Justice & Empowerment Department ગુજરાત સરકાર ધ્વારા બહાર પાડવામાં આવેલી છે.
આ યોજનાનો મુખ્ય હેતુ ગુજરાતના લિકો માટે નાનો મોટો ધંધો કરીને સ્વરોજગાર મેળવી શકે તેવા હેતુ થી માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં નાના ધંધાધારી લોકો માટે કીટ આપવામાં આવે છે જેમાં કુલ 28 પ્રકારના અલગ અલગ ધંધા માટે કીટ આપવામાં આવે છે
માનવ ગરિમા યોજનાનો હેતુ – Purpose of Manav Garima Yojana
ગુજરાત સરકાર ધ્વારા ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો માટે માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવી છે જેનો મુખ્ય હેતુ નાનો ધંધો-રોજગાર કરવા ઇચ્છુક હોય તેવી વ્યક્તિઓને સ્વરોજગારીના ધંધા- રોજગાર અનુરૂપ કિટ્સ આપવામાં આવે છે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું મુખ્ય કાર્ય પછાત વર્ગના વ્યક્તિઓને આર્થિક વિકાસ અને સશક્તિકરણ કરવાનો છે Manav Garima Yojana Gujarat આ યોજનાથી જરૂરિયાત અને ઇચ્છુક લોકો ને ધંધો કરવા અને સ્વરોજગાર મેળવવામાં મદદરૂપ થશે.
આ પણ વાંચો:- તાબેલ સહાય યોજના ગુજરાત 2023-24 સંપૂર્ણ માહિતી
Manav Garima Yojana Gujarat નિયમો અને શરતો
અરજદારશ્રીની વય મર્યાદા ૧૮ થી ૬૦ વર્ષ હોવી જોઇએ.
અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક મર્યાદા ₹ 6,00,000 ધરાવતા હોય.
અનુસૂચિત જાતિ પૈકી અતિપછાત જાતિ માટે કોઇ આવક મર્યાદા નથી.
લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાવ લાભ લીધેલ હશે તો પુન: આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર નથી.
Manav Garima Yojana Free Tool Kit
મનવ ગરિમા યોજનામાં કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે.(યાદી નીચે મુજબ છે.)
- કડીયાકામ
- સેન્ટીંગ કામ
- વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
- મોચીકામ
- દરજીકામ
- ભરતકામ
- કુંભારીકામ
- વિવિધ પ્રકારની ફેરી
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઇલેક્ટ્રીક એપ્લાયન્સીસ રીપેરીંગ
- ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
- સુથારીકામ
- ધોબીકામ
- સાવરણી સુપડા બનાવનાર
- દુધ-દહી વેચનાર
- માછલી વેચનાર
- પાપડ બનાવટ
- અથાણા બનાવટ
- ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
- પંચર કીટ
- ફ્લોર મીલ
- મસાલા મીલ
- મોબાઇલ રીપેરીંગ
- હેર કટીંગ (વાળંદ કામ)
આ પણ વાંચો:- કોઈ પણ વાહનની સંપૂર્ણ માહિતી માત્ર આ એક એપથી જાણી સકો છો
માનવ ગરિમા યોજના માટે રજુ કરવાના ડોક્યુમેન્ટ – Documents to be submitted for Manav Garima Yojana
આધાર કાર્ડ
રેશન કાર્ડ
રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
અરજદારની જાતિ નો દાખલો
વાર્ષિક આવક નો દાખલો
અભ્યાસનો પુરાવો
વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
સ્વ ઘોષણા
એકરારનામું
Inpotent links
Manav Garima Yojana Official Website | Click here |
Join Gujarat Rojgar Mahiti, Sarkari Yojana WhatsApp Group | Click here |