આગામી 36 કલાક સતત તીવ્ર બનશે વાવાઝોડું 

હાલ વાવાઝોડું પોરબંદરથી 810 કિમી દૂર

3 દિવસ બાદ બદલાઈ શકે છે વાવાઝોડાની દિશા

2 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે 

વાવાઝોડાની અસર રૂપે ગુજરાતમાં વરસાદ જોવા મળશે 

આગામી 14 અને 15 જૂન સુધીમાં વરસાદ થશે