ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને પવનો ફુંકાઈ રહ્યા છે બપોર થતાં ગરમીની અસર જોવા મળે છે, મહત્તમ તાપમાન 37 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. હજુ પણ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી જસે અને 4 માર્ચથી વાતાવરણમાં પલટો આવી શકે છે
4 થી 8 માર્ચ દરમિયાન ગુજરાત રાજ્યના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આપવસે અને વરસાદ થસે. અંબાલાલ પટેલે 14 અને 15 માર્ચે પણ વરસાદ ની આગાહી કરી છે.
આ પણ વાંચો – હવે તમારા મોબાઈલથી માપો તમારી જમીન, આ એપ્લિકેશન થી માપી શકાશે તમારી જમીન
રાજસ્થાન પર સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે જેના કારણે આની અસર ગુજરાતના વાતાવરણમાં પણ જોવા મળી છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે. અરબી સમુદ્રામાંથી અને બંગાળની ખડીમાંથી ભેજ આવતા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ધૂંધળું બન્યું છે. જેથી હવામાન વિભાગે પણ તારીખ 4 થી 6 માર્ચ સામાન્ય વરસાદની આગાહી કરી છે. આ વરસાદના કારણે ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે,
આ પણ વાંચો – ધોરણ 10 ની કોલલેટર જોઈ શકશે હવે તમારા મોબાઈલ મા
અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના પવનો જ્યાં મળે છે ત્યાં વાદળો બંસએ અને હળવો વરસાદ થસે. આ સાથે ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ નું માવઠું આવી શકે છે જેમાં અમરેલી, ભાવનગર, ગિરસોમનાથ, કચ્છ અને અરવલ્લી અને સાબરકાંઠાના ભાગોમાં માવઠું થસે.
અંબાલાલ પટેલે અનુમાન છે કે આ મહિનામાં 14 અને 15 માર્ચમાં પણ હવામાન પલટી શકે છે અને માર્ચ મહિનામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે
23 થી 25 માર્ચ દરમિયાન સમુદ્રમાં હલચલ વધશે જોકે સમુદ્રની આ હલચલથી ગુજરાતના વાતાવરણમાં સુ અસર થશે એની કોઈપણ સ્પસ્ટ પેન કી શકે તેમ નથી
આ પણ વાંચો
- Bandharan
- Best Book
- Computer
- Culture
- English Books & Novels
- English Grammar
- General Knowledge
- General Science
- Geography
- Gseb Textbooks
- Gujarat Pakshik
- Gujarati Sahitya
- Gujarati Vyakaran
- Helpful Apps
- Hindi Books & Novels
- Hindu Religious Books
- Historical
- History
- Jaher Vahivat
- Latest News
- Maths
- New Job
- Old Papers
- Reasoning
- Study Materials
- Uncategorized
- WhatsApp Group
- Yojana
Digish Patel
News are so brief and nice.